ગઝલ
ગુમાવ્યું છે ઘણું જીવનમાં જેના મોલ ઘણા ઊંચા હતા
આ દરિયા ને છોળવાના કિનારા ઓ ઘણા હતા.
એ દોસ્ત, દોસ્તી ને લાયક હતો એવું લાગ્યું મને પરંતુ
એની દોસ્તી ન સ્વીકારવાના કારણો ઘણા હતા.
મૂંઝવણ ઉભી કરી છે, હાથે કરી દુઃખ લાવ્યા
એ મૂંઝવણ, એ દુઃખ, એ ગમો લાવવાના કારણો ઘણા હતા.
મોજ સિકંદર જેવી, બાદશાહી મનસા મુસા જેવી
આ બધુ છોળી ફકીર બનવાના કારણો ઘણા હતા.
કોઈ પૂછે છે મુજને “પ્રદીપ” કેમ ગુમસુમ રહો છો
આ ગઝલો ના અસઆર સંભળાવી મૌન રહેવાના કારણો ઘણા હતા.
– પ્રદીપ શાયર
https://www.facebook.com/pradip.sadiya.965. – facebook id link