ગઝલ
જોય છે સફર, ઘણી અઘરી હોય છે
મુશ્કેલ થી મળે છે મસાફર કોઈ.
રસ્તાઓ પ્રેમના સાફ ક્યાં હોય છે
ડગલે ને પગલે કાંટા મળે પ્રેમી નઈ કોઈ.
ભલે ને આપણે દુનિયાથી અલગ હોય
આપણ ને અલગ કેહવા વાળો નથી કોઈ.
કવિઓ અત્યાર ના ઘણા નવા થયા છે
પણ પ્રદીપ તારા જેવો શાયર નઈ કોઈ.
પ્રેમની પરિભાષા સમજે તો થાય બાકી,
મુશ્કેલ થી મળે છે મુસાફર કોઈ.
– પ્રદીપ શાયર