
પર્વ ઘણો પવિત્ર છે આજનો
દિવસ આજનો ગણતંત્ર છે.
લાગુ થયું સંવિધાન આજે
આજ ભારત નું ગણતંત્ર છે.
વિશ્વ્ વિજયી તિરંગો આપણો
એવી શાન અશોક ચક્ર છે.
ગણ ન ભુલાય એકેય મારાથી
બધી દેન મારાં ભીમરાવ ની છે.
વિજય તિરંગો લેહરાય ઊંચે આસમાને
” પ્રદીપ ” સલામી એને દિલ થી છે.
– પ્રદીપ શાયર