Author Archives: Pradip Shayar
Shayari
લપસી ગઈ જીભ અમારી એને જોઈ નેકહેવાયું ખાલી એટલું કે ઘણા સુંદર લાગો છોએમાં તો તમે અમારી પાછળ જ પડી ગયા. GN #postivevibes #photography #photoshoot #PoetryPhoto #poetrylovers #shayari #shayarilover #pradipshayar
Ghazal
ગઝલ કરેલ છે અનુભવો ઘણા, મને સલાહ ના આપોસાથ આપો સહકાર આપો, મને ભાષણ ના આપો. કરું છું જે કામ એ મને કરવા દો નિરાંત થીતમે કામ ન કરો તો કાંઈ નઈ, મૌન રહી સાથ આપો. છું હું આત્મનિર્ભર મને કશી જરૂર નથી કાંઈબસ, સાથે રહો નિંદા ન કરો ને સાથ આપો. નિંદા માં પણContinue reading “Ghazal”
Morning poetry
ગઝલ કરેલ છે અનુભવો ઘણા, મને સલાહ ના આપોસાથ આપો સહકાર આપો, મને ભાષણ ના આપો. કરું છું જે કામ એ મને કરવા દો નિરાંત થીતમે કામ ન કરો તો કાંઈ નઈ, મૌન રહી સાથ આપો. છું હું આત્મનિર્ભર મને કશી જરૂર નથી કાંઈબસ, સાથે રહો નિંદા ન કરો ને સાથ આપો. નિંદા માં પણContinue reading “Morning poetry”
Afternoon story
Poetry , 😊
ગઝલ સબંધો ના ઘેરામાં ક્યારેક એવું ફસાવાય જવાય છેતેમાંથી નીકળવું એ ઘણું મુશ્કેલ થાય છે. શું કરવું? છે સબંધ તો નિભાવવા તો પડેક્યારેક કોઈ સબંધ નિભાવવામાં ભૂલચૂક પણ થાય છે. હદ ન વટાવો સબંધ ખાતર તો સારુ રેખોટું દુઃખ ઉભું કરી, દુઃખી પણ થાય છે. સહારો આપનો આ દુનિયા માં બીજું કોણ હાથ થામસેરહો છોContinue reading “Poetry , 😊”
Today shayari
ખબર નથી સમય ની, કેવો ચાલે છે?દિવસો બસ એની યાદ માં જાય છે. – પ્રદીપ શાયર
ભગત સિંહ
જોને લડ્યો એ વીરલો, વીર ધરતી પંજાબ નોસિરે પાઘલડી શોભતી એ મરદ આ ભારત નો જોને લડ્યો એ દેશ હિત માટે, એ વીરલો ભગત હતોમાં ભારતી નો જાયો એ, મારો ભગત સિંહ હતો આજ ગર્વ હું અનુભવું એ જે દેશમાં શહીદ થયોનઈ જાય આ બલિદાન ખાલી એ કોલ ભગત નો હતો મરવું ઈ જંગ માંContinue reading “ભગત સિંહ”