
Pradip shayar writing poetry
My Latest Posts
એની નજર અંત સુધી મારાં તરફ હતી
હું ત્રાસી નજરે જોતો એ નિહાળતી મને
હું જોઈ એને મોઢું બીજી તરફ કરતો
એ છેવટ સુધી નિહાળતી મને
ખબર નહિ શુ ખાસ જોયું હશે મારાં માં
કે નજર હટી જ નહિ મારાં તરફ થી
લાગ્યું ફેસલો એના તરફેણ માં લાગે છે
સોબત એવી હતી કે અચમભો છે મને.
– પ્રદીપ શાયર
- એમાં કોઈક ને વાંધો છે.
- Poetryગઝલ મારાં દર્દો ને કેમ ભુલાવુ હુંએ ઘાવ હવે ઘડીક માં રૂઝાય થોડી. ઊંડા ઉતર્યા છે પ્રેમમાં અમે ઘણાઆમ અડધો અડધ થી ભગાય થોડી. શું કહું હું વાત વીતેલી રાતોનીઆમ બધાની વચ્ચે કહેવાય થોડી. હજુ પણ યાદ તો આવે છે એમનીઆ અલગારી થી યાદમાં રડાય થોડી. ઉપડે દુખાવો ડાબી બાજુએ દિલ પર” પ્રદીપ ” એ દુઃખ ની જાહેરાત કરાય થોડી. – પ્રદીપ શાયર