Category Archives: legend poetry
ભગત સિંહ
જોને લડ્યો એ વીરલો, વીર ધરતી પંજાબ નોસિરે પાઘલડી શોભતી એ મરદ આ ભારત નો જોને લડ્યો એ દેશ હિત માટે, એ વીરલો ભગત હતોમાં ભારતી નો જાયો એ, મારો ભગત સિંહ હતો આજ ગર્વ હું અનુભવું એ જે દેશમાં શહીદ થયોનઈ જાય આ બલિદાન ખાલી એ કોલ ભગત નો હતો મરવું ઈ જંગ માંContinue reading “ભગત સિંહ”