Shayari

લપસી ગઈ જીભ અમારી એને જોઈ નેકહેવાયું ખાલી એટલું કે ઘણા સુંદર લાગો છોએમાં તો તમે અમારી પાછળ જ પડી ગયા. પ્રદીપ શાયર GN #postivevibes #photography #photoshoot #PoetryPhoto #poetrylovers #shayari #shayarilover #pradipshayar

Ghazal

ગઝલ કરેલ છે અનુભવો ઘણા, મને સલાહ ના આપોસાથ આપો સહકાર આપો, મને ભાષણ ના આપો. કરું છું જે કામ એ મને કરવા દો નિરાંત થીતમે કામ ન કરો તો કાંઈ નઈ, મૌન રહી સાથ આપો. છું હું આત્મનિર્ભર મને કશી જરૂર નથી કાંઈબસ, સાથે રહો નિંદા ન કરો ને સાથ આપો. નિંદા માં પણContinue reading “Ghazal”

Morning poetry

ગઝલ કરેલ છે અનુભવો ઘણા, મને સલાહ ના આપોસાથ આપો સહકાર આપો, મને ભાષણ ના આપો. કરું છું જે કામ એ મને કરવા દો નિરાંત થીતમે કામ ન કરો તો કાંઈ નઈ, મૌન રહી સાથ આપો. છું હું આત્મનિર્ભર મને કશી જરૂર નથી કાંઈબસ, સાથે રહો નિંદા ન કરો ને સાથ આપો. નિંદા માં પણContinue reading “Morning poetry”

Poetry , 😊

ગઝલ સબંધો ના ઘેરામાં ક્યારેક એવું ફસાવાય જવાય છેતેમાંથી    નીકળવું એ    ઘણું         મુશ્કેલ થાય છે. શું કરવું?   છે     સબંધ તો     નિભાવવા    તો  પડેક્યારેક કોઈ સબંધ નિભાવવામાં ભૂલચૂક પણ થાય છે. હદ      ન      વટાવો       સબંધ ખાતર  તો સારુ રેખોટું       દુઃખ ઉભું    કરી,   દુઃખી પણ     થાય છે. સહારો આપનો આ દુનિયા માં બીજું કોણ હાથ થામસેરહો છોContinue reading “Poetry , 😊”

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free