Author Archives: Pradip Shayar
Last page in dairy
હું ગાલિબ જેટલો દુઃખી તો નથીએટલે મારાં દુઃખ એટલા બહાર નીકળતા નથીપરંતુ હું એટલો એના જેટલો સુખી પણ નથીકે આમ, જીંદગી થી દોસ્તી કરી શકું. વ્હાલું તો વતન બધાને હોય છેઆ વતનમાં રહી કોઈની યાદમાં પણ રહેવાતું નથીનીકળી જાય છે જે મળે વ્યક્તિ તેની આગળ દુઃખહું પણ કાંઈ એટલો સુખી નથી. ભલે ને જેની ચાહતContinue reading “Last page in dairy”
સાવિત્રીબાઇ ફૂલે જન્મજયંતિ
New year,poetry
ગઝલ વીતેલી એ વાતું ને હવે ભૂલી જવાયનવા વર્ષ માં કંઈક નવી શરૂઆત કરાય. રહ્યા હોય સાથે હરપળે – પળ સાથજળવાય રહે પ્રેમ તો જુદા ન પડાય. સુખ, દુઃખ, મુશ્કેલીઓ તો આવ્યા કરતી હોયએ બધુ પડતું મૂકી નવા વર્ષે આગળ વધાય. ખુબ, ખુબ શુભેચ્છાઓ મારાં સ્નેહી જનોનેઆ નવા વર્ષ માં કંઈક નવીન સબંધો બંધાય. પાઠવુંContinue reading “New year,poetry”
કરવો યાદ ભીમાકોરેગાંઉ ને રે
ભીમાકોરેગાંઉ ની નાની એવી રચના લખી છે તો આપ સૌ આ વિડિઓ ને વધુ માં વધુ share કરો અને આ વિડિઓ ને like, comment કરો અને મારાં ચેનલ ને subscribe કરો. https://youtu.be/SzhE2FiNMtA
Ghazal ,
ગઝલ જોય છે સફર, ઘણી અઘરી હોય છેમુશ્કેલ થી મળે છે મસાફર કોઈ. રસ્તાઓ પ્રેમના સાફ ક્યાં હોય છેડગલે ને પગલે કાંટા મળે પ્રેમી નઈ કોઈ. ભલે ને આપણે દુનિયાથી અલગ હોયઆપણ ને અલગ કેહવા વાળો નથી કોઈ. કવિઓ અત્યાર ના ઘણા નવા થયા છેપણ પ્રદીપ તારા જેવો શાયર નઈ કોઈ. પ્રેમની પરિભાષા સમજે તોContinue reading “Ghazal ,”
Coming soon …..first book
🥳🎊”બ્લ્યુ બુદ્ધા પબ્લિકેશન” પ્રસ્તુત કરે છે નવયુવાન કવિ-ગઝલકાર અને લેખક પ્રદીપ સાદીયા ” શાયર ” રચિત ગઝલસંગ્રહ ” અંધારે ચમકતા લિસોટા “. પ્રસ્તુત પુસ્તક 1 જાન્યુઆરીના દિવસે પ્રકાશિત કરવામાં આવશે. પાનાં: 24મૂલ્ય: 30 ₹ પ્રદીપ શાયરનું આ પ્રથમ પુસ્તક છે, તેમની આ સુંદર રચનાને આપ સૌ દિલથી આવકારશો એ અભ્યર્થના સહ.🙏 આટલી નાની વયમાં તેમનીContinue reading “Coming soon …..first book”
Ghazal
ગઝલ ગુમાવ્યું છે ઘણું જીવનમાં જેના મોલ ઘણા ઊંચા હતાઆ દરિયા ને છોળવાના કિનારા ઓ ઘણા હતા. એ દોસ્ત, દોસ્તી ને લાયક હતો એવું લાગ્યું મને પરંતુએની દોસ્તી ન સ્વીકારવાના કારણો ઘણા હતા. મૂંઝવણ ઉભી કરી છે, હાથે કરી દુઃખ લાવ્યાએ મૂંઝવણ, એ દુઃખ, એ ગમો લાવવાના કારણો ઘણા હતા. મોજ સિકંદર જેવી, બાદશાહી મનસાContinue reading “Ghazal”
Poetry
ગઝલ વાંચ્યા મેં મરીજ ને, ખલિલ ને, નાઝિર નેરોયા છે દુઃખો એના ગઝલો ની ધારે રે. વિંધાયેલા શબ્દો, બાણ થી છૂટ્યા છે ખરાઆમ, જીવનમાં ઘટનાઓ માં ઘણા રોયા રે. વાત તો સેહલી છે કરવી, ગઝલ લખવી અઘરીશબ્દો મળે નહિ જયારે આવે નઈ કલમ વારે રે. તકલીફ પડે એકલતા માં પણ હોસલો આપી જાય“પ્રદીપ” હકીકત લખવીContinue reading “Poetry”
ગઝલ
આજ તો અંદર થી શેરો – શાયરી આવે છેમોસમ જો એની યાદ અપાવે છે. યાદ કરું છું એ જુના વિતાવેલ દિવસોયાદો સમણાઓ બનીને આવે છે. જખ્મો ત્યારના ભરાયેલા સુકાય ક્યાંથી?પાનખર માં પણ વસંત જેવું લાગે છે. પતજળ ને પૂછો તો ખબર શું એવુંજોરથી આવેલ હવાની વાત કરે છે. અરે નશો આજ ઉતર્યો છે ઉરમાં“પ્રદીપ” આજContinue reading “ગઝલ”