Poetry

ગઝલ મારાં દર્દો ને કેમ ભુલાવુ હુંએ ઘાવ હવે ઘડીક માં રૂઝાય થોડી. ઊંડા ઉતર્યા છે પ્રેમમાં અમે ઘણાઆમ અડધો અડધ થી ભગાય થોડી. શું કહું હું વાત વીતેલી રાતોનીઆમ બધાની વચ્ચે કહેવાય થોડી. હજુ પણ યાદ તો આવે છે એમનીઆ અલગારી થી યાદમાં રડાય થોડી. ઉપડે દુખાવો ડાબી બાજુએ દિલ પર” પ્રદીપ ” એContinue reading “Poetry”

ગઝલ

મારાં દર્દો ને કેમ ભુલાવુ હુંએ ઘાવ હવે ઘડીક માં રૂઝાય થોડી. ઊંડા ઉતર્યા છે પ્રેમમાં અમે ઘણાઆમ અડધો અડધ થી ભગાય થોડી. શું કહું હું વાત વીતેલી રાતોનીઆમ બધાની વચ્ચે કહેવાય થોડી. હજુ પણ યાદ તો આવે છે એમનીઆ અલગારી થી યાદમાં રડાય થોડી. ઉપડે દુખાવો ડાબી બાજુએ દિલ પર” પ્રદીપ ” એ દુઃખContinue reading “ગઝલ”

Poetry

ગઝલ રહુ છું હરફકત ચિંતા માં, મને મારાં ગમ ખાય જાય છેહું ખીલખીલાટ તો ચહેરો આજે સાવ મૌન રહુ છું શું ખબર એ ઘડનાર ની હું પોતે શેનો ઘડેલો છુંહું બરાબરી નથી કરતો દુનિયા થી બસ, કંઈક શીખતો રહું છું પ્રેમ અધૂરો, મારું જીવન અધૂરું અધૂરું ઘણું છે મારી પાસેરહુ છું એક તલાશ માં “પ્રદીપ”Continue reading “Poetry”

Last page in dairy

હું ગાલિબ જેટલો દુઃખી તો નથીએટલે મારાં દુઃખ એટલા બહાર નીકળતા નથીપરંતુ હું એટલો એના જેટલો સુખી પણ નથીકે આમ, જીંદગી થી દોસ્તી કરી શકું. વ્હાલું તો વતન બધાને હોય છેઆ વતનમાં રહી કોઈની યાદમાં પણ રહેવાતું નથીનીકળી જાય છે જે મળે વ્યક્તિ તેની આગળ દુઃખહું પણ કાંઈ એટલો સુખી નથી. ભલે ને જેની ચાહતContinue reading “Last page in dairy”

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free