Poetry

ગઝલ મારાં દર્દો ને કેમ ભુલાવુ હુંએ ઘાવ હવે ઘડીક માં રૂઝાય થોડી. ઊંડા ઉતર્યા છે પ્રેમમાં અમે ઘણાઆમ અડધો અડધ થી ભગાય થોડી. શું કહું હું વાત વીતેલી રાતોનીઆમ બધાની વચ્ચે કહેવાય થોડી. હજુ પણ યાદ તો આવે છે એમનીઆ અલગારી થી યાદમાં રડાય થોડી. ઉપડે દુખાવો ડાબી બાજુએ દિલ પર” પ્રદીપ ” એContinue reading “Poetry”

ગઝલ

મારાં દર્દો ને કેમ ભુલાવુ હુંએ ઘાવ હવે ઘડીક માં રૂઝાય થોડી. ઊંડા ઉતર્યા છે પ્રેમમાં અમે ઘણાઆમ અડધો અડધ થી ભગાય થોડી. શું કહું હું વાત વીતેલી રાતોનીઆમ બધાની વચ્ચે કહેવાય થોડી. હજુ પણ યાદ તો આવે છે એમનીઆ અલગારી થી યાદમાં રડાય થોડી. ઉપડે દુખાવો ડાબી બાજુએ દિલ પર” પ્રદીપ ” એ દુઃખContinue reading “ગઝલ”

Morning poetry

ગઝલ કરેલ છે અનુભવો ઘણા, મને સલાહ ના આપોસાથ આપો સહકાર આપો, મને ભાષણ ના આપો. કરું છું જે કામ એ મને કરવા દો નિરાંત થીતમે કામ ન કરો તો કાંઈ નઈ, મૌન રહી સાથ આપો. છું હું આત્મનિર્ભર મને કશી જરૂર નથી કાંઈબસ, સાથે રહો નિંદા ન કરો ને સાથ આપો. નિંદા માં પણContinue reading “Morning poetry”

Design a site like this with WordPress.com
Get started