Tag Archives: poetry
ગુલાબી ઠંડી
Morning poetry
ગઝલ કરેલ છે અનુભવો ઘણા, મને સલાહ ના આપોસાથ આપો સહકાર આપો, મને ભાષણ ના આપો. કરું છું જે કામ એ મને કરવા દો નિરાંત થીતમે કામ ન કરો તો કાંઈ નઈ, મૌન રહી સાથ આપો. છું હું આત્મનિર્ભર મને કશી જરૂર નથી કાંઈબસ, સાથે રહો નિંદા ન કરો ને સાથ આપો. નિંદા માં પણContinue reading “Morning poetry”