ગઝલ મારાં દર્દો ને કેમ ભુલાવુ હુંએ ઘાવ હવે ઘડીક માં રૂઝાય થોડી. ઊંડા ઉતર્યા છે પ્રેમમાં અમે ઘણાઆમ અડધો અડધ થી ભગાય થોડી. શું કહું હું વાત વીતેલી રાતોનીઆમ બધાની વચ્ચે કહેવાય થોડી. હજુ પણ યાદ તો આવે છે એમનીઆ અલગારી થી યાદમાં રડાય થોડી. ઉપડે દુખાવો ડાબી બાજુએ દિલ પર” પ્રદીપ ” એContinue reading “Poetry”
Tag Archives: morningpoetry
26 January
Bachpan
Poetry
ગઝલ રહુ છું હરફકત ચિંતા માં, મને મારાં ગમ ખાય જાય છેહું ખીલખીલાટ તો ચહેરો આજે સાવ મૌન રહુ છું શું ખબર એ ઘડનાર ની હું પોતે શેનો ઘડેલો છુંહું બરાબરી નથી કરતો દુનિયા થી બસ, કંઈક શીખતો રહું છું પ્રેમ અધૂરો, મારું જીવન અધૂરું અધૂરું ઘણું છે મારી પાસેરહુ છું એક તલાશ માં “પ્રદીપ”Continue reading “Poetry”