Tag Archives: postoftheday
ધબકારા વધી જાય છે.
Hindi poetry
Poetry
ગઝલ રહુ છું હરફકત ચિંતા માં, મને મારાં ગમ ખાય જાય છેહું ખીલખીલાટ તો ચહેરો આજે સાવ મૌન રહુ છું શું ખબર એ ઘડનાર ની હું પોતે શેનો ઘડેલો છુંહું બરાબરી નથી કરતો દુનિયા થી બસ, કંઈક શીખતો રહું છું પ્રેમ અધૂરો, મારું જીવન અધૂરું અધૂરું ઘણું છે મારી પાસેરહુ છું એક તલાશ માં “પ્રદીપ”Continue reading “Poetry”